Quality Standards

દાદાજી સિંગતેલ એટલે શુદ્ધતા, સ્વાદ અને સુગંધનો સમન્વય.

Best & Pure Test

રસાયણથી દૂર, સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર – દાદાજી સિંગતેલ

Double Filtered Oil

શુદ્ધતા જે સ્વાદ આપે, પરંપરા જે વિશ્વાસ આપે – દાદાજી સિંગતેલ

દાદાજી સીંગતેલ

પરંપરાગત શુદ્ધતાનું પ્રતીક

આપણા વડીલો જે ખાઈને તાજામાજા રહેતા, એ જ શુદ્ધતા, એ જ સ્વાદ અને એ જ પરંપરાનું પ્રતીક એટલે દાદાજી સિંગતેલ. જે માત્ર તેલ નથી, પણ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. એમાં છે સૌરાષ્ટ્રની ફળદ્રુપ જમીનનો સ્વાદ અને દેશી ઘાણીની સોડમ. એકવાર વાપરશો તો કહેશો કે, "ખાવું તો બસ દાદાજી સિંગતેલ!"

દાદાજી સીંગતેલ એટલે સ્વાદ, સ્વાસ્થ્ય અને શુદ્ધતાનો સમન્વય.

+
Agriculture Products
%
Purity Guarantee
Step Filtration
+
Years of Experience
શુદ્ધ અને સાત્વિક

દાદાજી સિંગતેલ કઇ રીતે બને છે?

સૌરાષ્ટ્રની ફળદ્રુપ જમીનમાં પાકેલી શ્રેષ્ઠ G-20 મગફળીની પસંદગી કરવામાં આવે છે. તેને સૂર્યપ્રકાશમાં બરાબર તપાવીને ફોલવામાં આવે છે.
તે મગફળીનું સામાન્ય તાપમાને તેમજ પરંપરાગત ઘાણી પદ્ધતિથી પિલાણ કરવામાં આવે છે. પિલાણ સમયે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રખાય છે.
પિલાણ થઇને આવતા તેલને પહેલા ડબલ ફિલ્ટર કરવામાં આવે છે અને છેલ્લે કોટનના કપડા વડે ગાળીને પેકિંગને સીલ કરી દેવાય છે.
દાદાજી સિંગતેલમાં કોઇ પણ પ્રકારના રંગ, કેમિકલ, એસન્સ કે બીજા તેલની ભેળસેળ કરવામાં નથી આવતી.
આમ, ખેતરમાં પાકેલી મગફળીની શુદ્ધતા અને સ્વાદ કોઇ ભેળસેળ વિના સીધો તમારા રસોડા સુધી પહોંચે છે.
Quality Products
89%
Healthy Food
95%

ખેડૂતના ખેતરથી સીધું આપના ઘર સુધી

દાદાજી સિંગતેલ

સિંગતેલ ખાવ, સ્વસ્થ રહો

આપણા વડવાઓ સિંગતેલ જ ખાતા અને 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવતા. વળી જીવે ત્યાં સુધી કામ પણ કરતા. ઘરે તમારા મમ્મી પપ્પા ને પૂછજો એ લોકો માંડવી અને ગોળ ખાઇને જ મોટા થયા છે. આપણા માટે તો સિંગતેલ જેવું સર્વોત્તમ એકેય તેલ નથી. આપણું મુકીને બીજાની વાદે ચડવામાં જાજી મજા નથી. એટલે તમારા અને તમારા પરિવારના સારા સ્વાસ્થ્ય માટે સિંગતેલ ખાવાનું રાખો. અને હા, જે ખાવ તે શુદ્ધ ખાવ…

શુદ્ધતા

સ્વાસ્થ્ય

વિશ્વાસ

શુદ્ધતાનો સ્વાદ ચાખો અને પરંપરાને જીવંત રાખો.

સંતોષની સાબિતી

અમારું ગૌરવ – અમારા ગ્રાહકો

From the Blog

News & Articles

દાદાજી સિંગતેલ - જ્યાં પરંપરા મળે છે શુદ્ધતા સાથે

ગામડાનું તેલ હવે તમારા ઘેર – દરેક ભોજન માટે આરોગ્યપ્રદ પસંદગી

આધુનિકતાની આ ભાગદોડમાં શુદ્ધ અને સાત્વિક જીવનશૈલી પડકાર બની છે. ચારેબાજુ થતી ભેળસેળ વચ્ચે શુદ્ધતાની શોધ કપરી છે. આવા સમયે અમે આપના માટે દાદાજી સિંગતેલ લઇને આવ્યા છીએ. દાદાજી સિંગતેલ અમારા માટે માત્ર એક બ્રાન્ડ નથી, પણ વર્ષોની પરંપરા, વિશ્વાસ અને શુદ્ધતાનું પ્રતીક છે. આ એ જ શુદ્ધતા છે, જે આપણા વડીલોએ વર્ષો સુધી જાળવી રાખી હતી.

Ahmedabad Outlet

Dadaji Foods, Shop No. 30, Sai Heaven Residency, Near Khodal Farm,
Nikol - 380038, Ahmedabad, Gujarat
+91 87804 81804

Prodution Unit

Dadaji Mini Oil Mill, Plot No. 674
At. Gigasan, Ta. Dhari, Amreli - 365640, Gujarat, India
+91 87804 81804
dadajisingtel@gmail.com